products
ઉષા 8801ઈ (બે સોયનું પાંચ થ્રેડ ડાયરેક્ટ ડ્રાઇવ ઓવરલૉક મશીન) એ હાઈ સ્પીડ ઇન્ડસ્ટ્રીયલ મશીનોનો ઉપયોગ કરનારાઓમાં સૌથી લોકપ્રિય છે. 550 વૉટની મોટર આ મશીનને ઊંચી સ્પીડે ટાંકા લેવાનું શક્ય બનાવવાની સાથે-સાથે તેને ટકાઉ પણ બનાવે છે. તેની અપ/ડાઉન સોયની સ્થિતિની વિશેષતા ખૂણાના ભાગે ટાંકા લેવાનું, ખીસ્સું ટાંકવાનું તેમજ કૉલર સીવવાનું શક્ય બનાવે છે, સોફ્ટ સ્ટાર્ટ સ્પીડની વિશેષતા સીવવાનું શરૂ કરતી વખતે દોરાને તૂટી જતી અટકાવે છે.
હમણાં જ ખરીદો
- પર્યાવરણ માટે અનુકૂળ ઊર્જા કાર્યક્ષમ ડાયરેક્ટ ડ્રાઇવ ઇન-બિલ્ટ મોટર
- નીડલ બાર પાસે ફોર્સ્ડ ફીડ ઓઇલ રીટર્ન સિસ્ટમ સોયને વધારે પડતી ગરમ થઈ જતાં અને દોરાને તૂટી જતાં અટકાવે છે.
- પૂશ બટન પ્રકારનું ટાંકાની લંબાઈનું એડજેસ્ટમેન્ટ
- સચોટ ફેબ્રિક ફીડ માટેના લાક્ષણિક ફીડ ડોગ સીવવામાં આવેલ કાપડને વળી જતાં અને પ્લાય શિફ્ટિંગ થઈ જતું અટકાવે છે.
- મહત્તમ સ્પીડઃ 6000 એસપીએમ
- ટાંકાની મહત્તમ લંબાઈઃ 3.6 મિમિ
- મહત્તમ પ્રેશર ફૂટ લિફ્ટઃ 5.5મિમિ
- સોયની સંખ્યાઃ બે
- દોરાની સંખ્યાઃ પાંચ
વણાયેલા અને વણાયા વગરના કાપડ અને સ્પોર્ટ્સ વૅરના ઓવર એજિંગ માટે અનુકૂળ
કાપડની કિનારીઓને કાપ્યાં બાદ હળવાથી મધ્યમ કાપડને સીવવા માટે અનુકૂળ
મોડલ | : | 757E- બે સોય અને પાંચ થ્રેડ ડાયરેક્ટ ડ્રાઇવ ઓવરલૉક મશીન |
ઉપયોગ | : | હળવાથી મધ્યમ કાપડ |
ટાંકાની મહત્તમ લંબાઈ | : | 3.6 મિમિ |
ઑટો ટ્રિમર | : | ના |
સોયની સંખ્યા | : | 2 |
દોરાઓની સંખ્યા | : | 5 |
સોયના ગેજની વચ્ચેનું અંતર | : | 3 મિમિ |
વિભેદર ફીડ | : | 0.7-2.0 મિમિ |
મહત્તમ પ્રેશર ફૂટ લિફ્ટ | : | 5.5 મિમિ |
મહત્તમ સ્પીડ | : | 6000 SPM |
લૂપર્સની સંખ્યા | : | 3 |
લ્યુબ્રિકેશનનો પ્રકાર | : | ઓટોમેટિક |
મોટરનો પ્રકાર | : | સર્વો |
મોટરનું વાઇન્ડિંગ | : | તાંબુ |
મોટરનો વૉટેજ | : | 550 વૉટ |
*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice